Thank you Mom, You’ve brought a smile and made my days seem brighter. This day belongs to you, and all the mother's in the world. Happy Mother's Day!
Its not easy to describe how much you mean to me, may be its because you mean more to me than words can describe. Through your strength I have learned to never give up, even when faced with toughest challenge.
Thank you for always being there. When I was scared, you comforted me, When I was sick, you healed me, When I was tired, you carried me to my bed. When I was heartbroken you, reassured me that everything will be ok.
Mom, you have the hardest job in the world and yet you do everyday without asking for anything in return. Thank you for supporting me in all of my endeavors, Thank you for encouraging me to never give up on my dream.
"Mom, you are the best un the world" - Aarav, your loving son!
ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે જ તેણે માતાનું સર્જન કર્યું છે. માતા ભગવાન દ્વારા માનવજાતને આપેલી એક શ્રેષ્ઠ ભેટ છે.
માતાનો પ્રેમ, ત્યાગ અને તપસ્યા સામે આપણે ગમે તે કરીએ તે ઓછું છે. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી, પરંતુ મધર્સ ડેના દિવસે આપણી લાગણીઓ રજૂ કરવા ની એક તક મળી જાય છે
સહેલુ નથિ એ કહેવુ કે કેટલૂ મહત્વ મા તારુ મારા માટે છે. તમારા માથી મે દુનિયા જીવતા શિખ્યુ અને મારા મતે મે જિતતા પણ શિખ્યુ. ખરાબ સમય મા કેવિ રિતે પરિસ્થિતી નો સામનો કરી આગળ વધવુ એ પણ શિખ્યુ
મારા જીવન મા મારિ સાથે રહેવા માટે ખુબ આભાર. જ્યારે હુ ડર્યો છુ, તમે હિંમત આપી છે. જ્યારે હુ માંદો પડ્યો છુ, તમે મને સ્વસ્થ કર્યો છે. જ્યારે હુ થાક્યો છુ, તમે મને આરામ આપ્યો છે. જ્યારે પણ હુ ટુટ્યો છુ, તમે મને બળ આપ્યુ છે.
તમારી જોબ દુનિયા નિ સહુથિ અઘરી જોબ છે. મારા જીવન મા મને બળ આપવા, મને સાથ, સહકાર અને હિંમત આપવા માટે ખુબ ખુબ આભાર
શબ્દકોશમાં માત્ર માં નો શબ્દાર્થ મળશે, માં નો ભાવાર્થ તો હદયકોશમાં જ મળશે.
તમારા લાડલા,
ધવલ-અંકિત-માનસિ
No comments:
Post a Comment